આ બીમારીઓમાં અથાણું ન ખાવ તો જ સારું
અથાણું ખાવું દરેકને ગમતું હોય છે, પરંતુ તે અમુક હેલ્થ કન્ડિશનમાં અવોઈડ કરવું
હાઈ બીપીના દર્દી તો તેનાથી દૂર જ રહે, કેમકે તેમાં મીઠા અને તેલનું પ્રમાણ વધુ હોય છે
શુગર પેશન્ટ પણ ન ખાય, તેમાં ગોળ, ખાંડ, વિનેગરનો ઉપયોગ થાય છે, તે નુકસાનકારક
લીવર કે કિડનીની તકલીફ હોય તો ન ખાવ, તેમાં રહેલું સોડિયમ લીવર-કિડની ફંકશન પર અસર કરશે
પાચનની તકલીફ હોય તો ખાસ ન ખાવ, ઢગલાબંધ મસાલા હોવાથી તેને પચાવવું મુશ્કેલ
પ્રેશર કુકરમાં ન બનાવવી જોઈએ આ વસ્તુઓ, થાય છે હેલ્થને નુકસાન