ઇમ્યુનિટી વધારવા અને ડાયાબિટીસના દર્દી કરે સોજીની રોટલીનું  સેવન

સોજીની રોટલીઓ ખાવી અત્યંત ફાયદાકારક, પોષકતત્વોથી ભરપૂર

આયરની કમી કરે છે પૂરી, એનીમિયા જેવી બિમારી રહેશે દૂર

ઇમ્યૂનિટી કરે છે બૂસ્ટ, શરીરને રાખે છે હેલ્ધી

સ્કિન અને હેર માટે પણ છે ફાયદાકારક

સોજીની રોટીમાં રહેલું વિટામીન બી-3 શરીર માટે ખૂબ ઉપયોગી

સોજીની રોટીમાં રહેલું વિટામીન બી-3 શરીર માટે ખૂબ ઉપયોગી