શું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ ખજાનો છે?
અમેરિકાથી લઈને ચીન સુધી બધાની નજર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર
ચંદ્ર પર ખાડા એટલા ઊંડા છે કે એ વર્ષોથી અંધકારમાં જ ડુબેલા
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરનો સૌથી મોટો ખજાનો રેર અર્થ મેટલ
બીજું ખનિજ છે
ટાઈટેનિયમ,ત્રીજું છે હિલીયમ
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીએ સૌથી મૂલ્યવાન સ્ત્રોત
આવનાર 30 વર્ષોમાં ચંદ્ર પરનું પાણી 230 અબજ ડોલરનો ઉદ્યોગ બની શકે
ચંદ્ર પર જે નાના-મોટા જોખમી ખાડાઓમાં સંગ્રહાયેલું પાણી હજારો વર્ષ જૂનું હોઈ શકે
ચંદ્રયાનનો ઉદ્દેશ્ય ચંદ્ર પરના ખનિજોની માહિતી મેળવીને
તેને પૃથ્વી પર મોકલવાનો છે
ચંદ્રયાન-3ની સફળતા માટે દેશમાં પ્રાર્થના અને ઉજવણીનો માહોલ