21 જૂનના વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આ રીતે ઉજવાશે અમદાવાદ યોગ દિવસ

આ રીતે ઉજવાશે અમદાવાદ યોગ દિવસ

  અમદાવાદના આ 8 આઈકોનિક સ્થળે યોગદિવસની ઉજવણી કરાશે

જિલ્લાના 2,257 સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી

અમદાવાદ જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વિન્ટેજ વિલેજ કાર મ્યુઝિયમ- દાસ્તાન ફર્મ ખાતે યોજાશે  

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2,000 લોકો યોગ

ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સાયન્સ સિટી, IIM, અટીરા તથા ઈસરો ખાતે શહેરીજનો સામુહિક યોગ કરાશે