સુરતના ખાતે યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

દુનિયાના 19 દેશોના પતંગબાજોએ ભાગ લીધો આ પતંગ મહોત્સવમાં

પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયાથી પણ આવ્યા પતંગબાજો 

જે ચલાવે છે ‘કાઈટ્સ ફોર કિડ્સ’ અભિયાન

રંગબેરંગી અને અલગ-અલગ ડિઝાઈનના પતંગો બન્યા આકર્ષણનું કેન્દ્ર

તેમજ પતંગ મહોત્સવમાં G-20ના થીમ પર પણ જોવા મળી પતંગો