વ્હાઈટ હાઉસનો રસપ્રદ ઈતિહાસ,જાણો

 વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર રહે છે

વ્હાઈટ હાઉસ રાષ્ટ્રપતિનું કાર્યાલય પણ છે

વ્હાઇટ હાઉસને 'પ્રેસિડેન્ટ્સ પેલેસ','પ્રેસિડેન્ટ હાઉસ' અને 'એક્ઝિક્યુટિવ મેન્શન'ના નામથી ઓળખ મળી

અમેરિકાના 26મા પ્રમુખે 1901માં સત્તાવાર રીતે વ્હાઇટ હાઉસનું નામકરણ કર્યું

વ્હાઇટ હાઉસમાં 132 રૂમનો સમાવેશ છે

કુલ 412 દરવાજા,147 બારીઓ, 28 ફાયરપ્લેસ, આઠ સીડી અને ત્રણ એલિવેટર્સ છે

વ્હાઇટ હાઉસનું રસોડું 140 મહેમાનો માટે ભોજન તેમજ 1,000 થી વધુ મહેમાનો ચા નાસ્તો પીરસી શકાય