સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની ઇનસાઈડ તસ્વીરો આવી સામે

સિદ્ધાર્થ અને કિયારાએ 7 February 2023 એ કર્યા હતા લગ્ન

લગ્નના ફંક્શનની તસ્વીરો કરી શેર

સિદ્ધાર્થ અને કિયારાએ આપ્યા રોમેન્ટિક પોઝ

આ તસ્વીરો મહેંદી સેરેમની પછીની છે

આ તસ્વીરો જોઈ ચાહકોએ વરસાવ્યો પ્રેમ