શરીરના કયા અંગોમા આવતા સોજા છે ફેટી લિવરના સંકેત?
ફેટી લિવર એક ગંભીર બીમારી, સમયે રોકવામાં ન આવે તો કેન્સર અને સિરોસિસનો ખતરો
ખરાબ લાઈફસ્ટાઈલ કે આલ્કોહોલિક ડ્રિંકના લીધે વધે છે ખતરો
લિવરમાં ફેટ જમા થવાની શરૂઆત છે ગંભીર બીમારીના લક્ષણ
ફેટી લિવરની સમસ્યામાં પગમાં આવે છે સોજો, પગ ફૂલવા લાગે છે
પગના તળિયામાં પણ સોજો આવે છે, હાથ પગમાં પણ સોજો આવે છે
હસશો તો બીમારી ઓછી આવશે, પરંતુ ખુલીને હસશો તો થશે અનેક લાભ