ભારતના અમીર યૂટ્યુબર્સ, જેની નેટવર્થ કેટલાક સ્ટાર્સ કરતા પણ વધુ
ટેકનિકલ ગુરૂજી ગૌરવ ચૌધરીના યુટ્યૂબ પર 23.7 સબ્સ્ક્રાઈબર અને તેની નેટવર્થ રૂ. 356 કરોડ
ભુવન બામના 26.5 મિલિયન ફોલોઅર્સ, નેટવર્થ રૂ. 122 કરોડ
અમિત ભડાનાના 24.5 મિલિયન સબ્સ્ક્રાઈબર, નેટવર્થ 80 કરોડ રૂપિયા
કેરિમિનાટીના 44.9 ફોલોઅર્સ, નેટવર્થ રૂ.50 કરોડ
નિશા માધુલિકાની ઈન્ડિયન કુકિંગ ચેનલ, 14.6 મિલિયન ફોલોઅર્સ, 45 કરોડ નેટવર્થ
સંદીપ માહેશ્વરીના 28.5 મિલિયન ફોલોઅર્સ, નેટવર્થ રૂ. 41 કરોડ
ખાનસરના નામથી પોપ્યુલર ફૈઝલ ખાનની નેટવર્થ 41 કરોડ
આશિષ ચંચલાની સાતમાં નંબરે આવે છે, તેની નેટવર્થ 40 કરોડ રૂપિયા
હર્ષ બેનિવાલના વીડિયોઝ સોશિયલ મીડિયા પર થાય છે વાયરલ, હર્ષની નેટવર્થ રૂ.30 કરોડ
ધ્રુવ રાઠી 10માં નંબરે આવે છે, તેની નેટવર્થ રૂ.24 કરોડ
ભારતના અમીર યૂટ્યુબર્સ, જેની નેટવર્થ કેટલાક સ્ટાર્સ કરતા પણ વધુ
વિન્ટરમાં સ્કીન ડલ અને ડ્રાય થાય છે તો આ ફળ ખાવ