ભારતની સૌથી અમીર મહિલા, 74 વર્ષની ઉંમરે અરબોની માલકિન

સ્ટીલ, પાવર, સિમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સંકળાયેલી કંપની જિંદાલ ગ્રૂપની ચેરપર્સન એમેરિટસ સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા

સાવિત્રી એકમાત્ર ભારતીય મહિલા અબજોપતિ છે જે ભારતના ટોપ-10 ધનિકોની યાદીમાં સામેલ

2005 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જિંદાલ ગ્રૂપના સ્થાપક ઓમ પ્રકાશ જિંદાલના મૃત્યુ પછી, સાવિત્રીએ જિંદાલ ગ્રૂપનું બિઝનેસ સામ્રાજ્ય સંભાળ્યું.

20 માર્ચ 1950ના રોજ આસામના તિનસુકિયામાં થયો 40 અબજ ડોલરની માલકીન સાવિત્રી જિંદાલનો જન્મ