ભારત સહિત દુનિયાભરમાં વધી રહ્યા છે મેલેરિયાના કેસ

મેલેરિયાના લીધે મૃત્યુ સુધીની નોબત આવી શકે છે

WHOએ મેલેરિયા રોકવા એક નવી વેક્સિનને મંજુરી આપી

સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇંડિયાએ બનાવેલી વેક્સિનનું નામ R21/Matrix-M

આ વેક્સિનને પહેલા ઘાના, નાઇજીરિયા અને બુર્કિના ફાસોમાં ઉપયોગની મંજૂરી

બાળકોમાં મેલેરિયાનો ખતરો રોકવા અસરકારક વેક્સિનઃ લોકોમાં જાગૃતિ ફેલાવવા કરી અપીલ