હાઈપરટેન્શનના દર્દીઓ ડાયટમાં સામેલ કરો આ ખાસ ફૂડ

ત્રણમાંથી એક વ્યક્તિ છે હાઈપરટેન્શનથી પરેશાન

ખોટી લાઈફસ્ટાઈલ અને ફૂડ હાઈપરટેન્શનના દર્દીઓનું આરોગ્ય બગાડશે

ડાયટમાં સામેલ કરો પાલક, કેળ અને લેટ્યૂસની ભાજી

કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર લીલા શાકભાજી ઘટાડશે એકસ્ટ્રા સોડિયમ

કેળાના સેવનથી પણ બ્લડ શુગર રહેશે કન્ટ્રોલમાં

બીટ ખાવું પણ ફાયદાકારક, બ્લડ વેસલ્સમાં બ્લોકેજથી આપશે છૂટકારો

લસણ એન્ટી બાયોટિક, એન્ટી ફંગસ અને નાઈટ્રિક ઓક્સાઈડને વધારી માંસપેશીઓને આપશે આરામ