પાચન ફાસ્ટ બનાવવા ડાયટમાં આ ફુડ કરો સામેલ
મોટાભાગની વ્યક્તિઓને રહે છે ખરાબ ડાઇજેશનની ફરિયાદ
ડાઇજેશન ખરાબ હોવાનું સૌથી મોટુ કારણ તમારા આંતરડામાં ગુડ બેક્ટેરિયાની કમી
એવા ફુડ્સ ડાયટમાં રાખો જે પાચન ક્રિયાને ફાસ્ટ બનાવે, ગુડ બેક્ટેરિયા વધારે
પ્રોબાયોટિક્સ સપ્લિમેન્ટ્સ હોય છે સસ્તા અને સેફ, રાખશે પાચન મસ્ત
દહીં છે નેચરલ પ્રોબાયોટિક્સ, છાશ બનાવીને પીવાથી મળશે હેલ્થ બેનિફિટ્સ
અથાણું ફર્મેંટેડ ફુડ, ડાઇજેશન માટે સારુ, ઓછા તેલ અને મસાલાવાળા અથાણા ખાવા સારા
પાણી પીવાના છે અનેક ફાયદા, ઇનડાઇજેશનને કરશે ખતમ
હોલ ગ્રેન ફુડ્સ ફાઇબરથી ભરપૂર, કબજિયાતની સમસ્યા કરશે દુર
ભાઇને રાખડી બાંધતી વખતે થાળીમાં અચૂક રાખજો આ વસ્તુઓ