સ્ટ્રેસ ભગાડવા ડાયેટમાં સામેલ કરો આ ફૂડ
સ્ટ્રેસ અને ચિંતાઓને ભગાડવા ડાયેટમાં હેલ્ધી ફૂડ લેવા સારા
એવા કેટલાક ફૂડ ખાવાથી વધે છે હેપ્પી હોર્મોન્સ
ડાર્ક ચોકોલેટમાં રહેલું એન્ડોર્ફિન મૂડ બૂસ્ટ કરે છે
બ્લૂબેરીનું એન્ટિઓક્સિડન્ટ્સ તણાવથી બચાવશે
પાલક મગજને રિલેક્સ કરશે, તણાવ અને ચિંતા કરશે દૂર
બદામ, કાજૂ, પિસ્તા, સનફ્લાવર સીડ્સ અને પંપકિન સીડ્સ સ્ટ્રેસ ભગાડશે
અવાકાડોમાં હોય છે ઓમેગા 6, સેરોટોનિન હોર્મોન્સ બનાવશે, જે મૂડ બૂસ્ટ કરશે
એક્ઝામ આપી રહેલા બાળકો ફોલો કરે આ ટિપ્સ