ઠંડીમાં ડાયટમાં જરૂર સામેલ કરો આ શાકભાજી, હેલ્થ બનશે ટનાટન
બથુઆની ભાજી હિમોગ્લોબીન વધારશે, કેલ્શિયમ અને આયરનથી ભરપૂર
સોયા સાગ ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થશે, વિટામીન્સથી ભરપૂર
સરસોનું સાગ વિટામીન એ, કે અને આયરનથી ભરપૂર
ચોલાઈની ભાજી ગટ હેલ્થ માટે પણ ફાયદાકારક
મેથીની ભાજી બીપીથી લઈને બ્લડપ્રેશર સુધીની તકલીફ દૂર કરશે
પાલકના ફાયદા તો દરેક જાણે છે, પ્રોટીનનો છે સોર્સ, ઓવરઓલ હેલ્થ માટે બેસ્ટ
આંખોની રોશની વધારશે આ શાકભાજી, વધતી ઉંમરમાં પણ તકલીફ નહીં થાય