Mental Health સુધારવા માટે ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ
ઓટ્સ, બીન્સ, સોયાને ડાયેટમાં સામેલ કરો. બીપી અને શુગર કન્ટ્રોલમાં રહેશે, ઓલઓવર મેન્ટલ હેલ્થ સુધરશે
લીલા પાંદડાવાળા શાકભાજીથી મેન્ટલ હેલ્થને ખૂબ થશે ફાયદો, તેમાં છે ઓમેગા-3, મેગ્નેશિયમ અને અન્ય ન્યુટ્રિઅ્ટ્સ
ચિયા સીડ્સ, કાજૂ અને અખરોટ જેવા સૂકા મેવા મૂડ સાથે મેન્ટલ હેલ્થ સુધારશે
ટામેટામાં ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ લાઈકોપીન, જે અલ્ઝાઈમર અને ડિમેન્શિયાથી બચાવશે
કેળામાં વિટામીન બી-6ની પ્રચુર માત્રા, સેરોટોનિન અને ડોપામાઈનનો સ્ત્રઆવ વધારી મેન્ટલ હેલ્થ સુધારશે
આ સીઝનમાં પાચન નબળું પડી ગયું હોય તો અજમો ખાવ