વેઇટ લોસ કરવા ડાયટમાં સામેલ કરો આ ફુડ્સ

વધતા વજનને કન્ટ્રોલ કરવા માટે હેલ્ધી ડાયટ ફોલો કરો

 કેટલાક ન્યુટ્રિશિયન ફુડ  ટ્રાય કરો, અનહેલ્ધી સ્નેકિંગથી બચી શકશો

મગની દાળમાં પ્રોટીન ફાઇબરની સારી માત્રા, પેટને ભરેલુ લાગશે

છાસ વેઇટલોસ માટે છે  પરફેક્ટ. બ્રેકફાસ્ટમાં પણ પી શકાય

ચિયા સીડ્સ બેલી ફેટ્સ ઘટાડવા માટે બેસ્ટ

રાગી જેવા હોલ ગ્રેઇન વેઇટ લોસ માટે ટોપ પર

રાજગરામાં પ્રોટીન, તેને કરો ડાયટમાં સામેલ

કોબીમાં પ્રોટીન અને ફાઇબરની માત્રા સારી એવી, કેલરી ઘટાડશે