સરગવાને રોજિંદા ડાયટમાં કરો સામેલ, બદલાતી સીઝન માટે બેસ્ટ
આયુર્વેદમાં પણ સરગવાની સિંગો ખાવાનું કહેવાય છે, ન્યુટ્રિશનલ ગુણોથી ભરપૂર
બ્લડ શુગરને ઘટાડવામાં કરે છે મદદ, કહેવાય છે એન્ટી ડાયેબિટિક
ઠંડી ઓછી થવાની સાથે ફેલાય છે વાઈરલ, તે તાવ ઉતારવામાં કરે છે મદદ
એન્ટીઅસ્થમેટિક હોવાથી અસ્થમાની સમસ્યામાં પણ કારગત
તેના લેક્સેટિવ ગુણો કબજિયાતને દૂર કરવામાં સહાયક
કિડનીને સ્વસ્થ રાખવા જરૂર ખાવ સરગવાની સિંગો
બદલાતી ઋતુમાં છાતીમાં જામી ગયો છે કફ? કરો આ ઘરેલું ઉપાય