વર્ષ 2023માં 2 બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ થશે. સૌથી પ્રથમ એપ્રીલમાં સૂર્ય ગ્રહણ લાગશે. જ્યારે મે મહિનામાં ચંદ્ર ગ્રહણ

બંન્ને ગ્રહણ વચ્ચે માત્ર 15 દિવસનું અંતર હશે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 5 મેના રોજ બુદ્ધ પૂર્મિણાના દિવસે થશે

ચંદ્ર ગ્રહણનો સમય રાત્રે 8.45 થી રાત્રીના 1 વાગ્યા સુધી રહેશે. આમ ચંદ્ર ગ્રહણ આશરે 4 કલાક અને 15 મિનીટ રહેશે 

જો કે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે નહી. માટે તેને સુતક કાળ માન્ય રહેશે નહીં. પરંતુ તેની કેટલાક રાશિઓ પર શુભ અસર જોવા મળશે

મિથુન નવો વ્યવસાય શરુ કરી શકો છો. કરીયરમાં લાભ થશે. આત્મવિશ્વાસ સાથે આગળ વધો જેનો તમને લાભ મળશે 

કર્ક પહેલું ચંદ્ર ગ્રહણ તમને શુભ ફળ આપશે. જેથી તમારુ માન-સન્માન વધશે. સમાજમાં લોકપ્રિયતા વધશ અને પારિવારીક જીવનમાં ખુશહાલી રહેશે

કન્યા કન્યા રાશિના લોકોને ધન લાભ થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. રોકાણમાં પણ લાભ થશે અને બચત કરવા માટે પણ સારો સમય રહેશે.

ધનુ આ રાશિના જાતકોને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે થએ. તેમજ મોટી ઉપલબ્ધિ મેળવી શકે છે. સંબંધો સારા થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.