કમરની ચરબી ઘટાડવી હોય તો આજથી શરૂ કરો વરિયાળીનું સેવન
વરિયાળી છે બેસ્ટ માઉથ ફ્રેશનર, ઓરલ હેલ્થ માટે પણ ફાયદાકારક
ગેસ, અપચો અને પેટ ફૂલવાની સમસ્યાને દૂર કરીને પાચન સુધારશે વરિયાળી
વરિયાળીમાં હોય છે ફાઈબર, લાંબા સમય સુધી લાગશે પેટ ભરેલું
ઓવર ઈટિંગ નહીં કરી શકો અને વજન ઘટાડવામાં મળશે મદદ
એન્ટી ઈન્ફ્લેમેટરી હોવાથી પીરિયડ્સના પેઈનને કરશે દૂર
વરિયાળીને પાણીમાં ઉકાળીને તેનું પાણી પી શકો, તેને ચાવીને ખાશો તો મળશે વધુ ફાયદા
રોજ સવારે ખાલી પેટે લસણ ખાશો તો રહેશો આ રોગોથી દૂર