કિચનના કિંગ બનવું હોય તો જાણી લો કુકિંગ હેક્સ
રસોઈ ખરેખર એક કળા છે, કિચન એક્સપર્ટ બનવા માટે રેગ્યુલર પ્રેક્ટિસ અને નવી ટ્રિક્સ શીખવી જરૂરી
ભાતને બનાવતી વખતે તેમાં સહેજ તેલ નાંખો, ભાત છુટા બનશે
મસાલાને ફ્રેશ રાખવા માટે એર ટાઈટ કન્ટેનરમાં રાખો અને રોશનીથી રાખો દુર
રોટલીને સોફ્ટ બનાવવા ગરમ પાણી કે દુધથી લોટ બાંધો, રોટલી બનાવતા પહેલા લોટ પર ઘી કે તેલ લગાવીને થોડો ટાઈમ રાખો
ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે ખસખસના બીજને શેકીને તેની પેસ્ટ બનાવીને નાંખો અને ગ્રેવી મિડિયમ ગેસ પર થવા દો
જમ્યા બાદ ન કરશો આ ભૂલો, થશે મોટું નુકશાન