ઊંમર વધવા છતા મજબૂત હાડકા જોઈતા હોય તો આ ફૂડ લો

કાજુ, બદામ, કિસમિસ, અખરોટ જેવા નટ્સ ખાસ ખાવ

પાલક વિટામીન્સ અને મિનરલ્સથી ભરપૂર, હાડકાને પોષણ આપશે

રોજ એક કેળું અવશ્ય ખાવ, કેલ્શિયમ-મેગ્નેશિયમનો છે સ્ત્રોત

ડેરી ઉત્પાદનો દૂધ, દહીં, છાશ અને ચીઝ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત

વિટામીન ડીથી ભરપૂર ખોરાક લો. હાડકાના કેલ્શિયમને એબ્ઝોર્સ કરવા વિટામીન ડી જરૂરી

સંતરા વિટામીન સી અને કેલ્શિયમનો સૌથી મજબૂત સ્ત્રોત