એસીમાં વધુ સમય રહેતા હો તો સાવધાન, બગડશે હેલ્થ
આજકાલ શહેર હોય કે ગામડું એસીની ડિમાન્ડ વધી ગઈ છે
વધુ સમય એસીમાં વીતાવવાથી સિક બિલ્ડિંગ સિન્ડ્રોમનો ખતરો રહે છે
તેના કારણે માથાનો દુખાવો, સુકી ખાંસી, થાક, ચક્કર, ગભરામણ, કોઈ કામમાં મન ન લાગવું જેવી સમસ્યાઓ થાય છે
એસીનો ઉપયોગ બપોરથી સાંજ સુધી સાવ ઓછો કરવો જોઈએ
એસીમાં લાંબો સમય રહેવાથી શરીરનો ભેજ ઘટી જાય છે, ત્વચા ફાટવા લાગે છે
એસીમાં સતત રહેવાથી એજિંગ વહેલા આવે છે, શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે
એલર્જી અને અસ્થમાનો ખતરો વધી જાય છે, આંખો અને સ્કિન પર ખંજવાળની તકલીફ થાય છે
ચૈત્ર નવરાત્રિમાં વાસ્તુ સાથે જોડાયેલી આ વસ્તુનું રાખો ધ્યાન