રોટલીના લોટમાં મિક્સ કરશો આ ત્રણ વસ્તુ તો સ્વાસ્થ્યને થશે બમણા ફાયદા
ઘઉંનો લોટ ફાઇબર, પ્રોટીન અને વિટામીન બીથી હોય છે ભરપૂર
1 ચમચી મેથીનો પાવડર રોટલીના લોટમાં મિક્સ કરશો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે
સોયાબીનનો લોટ મિક્સ કરવાથી રોટલી સોફ્ટ બનશે અને તેમાં પ્રોટીન પણ વધશે
ઘઉંના લોટમાં રાગીનો લોટ મિક્સ કરવાથી વજન ઝડપથી ઘટશે
આ ત્રણ વસ્તુ ઉમેરવાથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓમાં પણ ફાયદો થશે
Learn more