હેલ્થની આ તકલીફ હોય તો ભૂલથી પણ ભીંડા ન ખાતા
ભીંડાનું શાક સ્વાદિષ્ટ હોવાની સાથે પોષણથી પણ ભરપૂર
ભીંડામાં વિટામિન્સ, ફાઈબર, ફોસ્ફરસ, કેલ્શિયમ સહિતના પોષકતત્વો
અમુક હેલ્થ કન્ડિશન્સમાં ભીંડા અવોઈડ કરજો, નહીંતર થશે નુકસાન
ભીંડામાં ઓક્સલેટની માત્રા વધુ, તેથી કિડનીમાં સ્ટોન હોય તો ભીંડા ન ખાતા
હાઈ ઓક્સલેટના કારણે ભીંડા ખાવાથી સાંધા સાથે જોડાયેલી ગાઉટની બીમારી વકરી શકે
ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ પ્રોબલેમ્સ હોય તો ભીંડાના ફાઈબરના કારણે ગેસ, પેટ ફુલી જવું કે દુખાવો વધી શકે
સ્કિન એલર્જી હોય તો ભીંડાથી રહેજો દૂર, રેશીઝ, ખંજવાળ જેવી તકલીફ થઈ શકે
ખજૂર ખાવ બારે મહિના, હાર્ટ, સ્કિન, હાડકા બધાને થશે લાભ