વારંવાર બ્લડ પ્રેશર હાઈ થતું હોય તો આ 6 ઉપાય કરો

તમારા ભોજનમાં મીઠાનું પ્રમાણ ઘટાડો, આ આદતને રૂટિન બનાવો

કેળા, સંતરા, પાલક જેવા પોટેશિયમ યુક્ત આહાર ડેઈલી ડાયટમાં સામેલ કરો

વજનને નિયંત્રણમાં રાખો, વજન વધશે તો બીપી પણ વધી શકે

તણાવ બીપી વધવાનું એક કારણ હોઈ શકે છે. યોગ, ધ્યાન કરો

રોજ ફરજિયાત ઓછામાં ઓછું 30 મિનિટ એક્સર્સાઈઝ કરો

દારૂ અને સ્મોકિંગથી દૂર રહો, તે બીપી વધારી શકે છે