સવારે ઉઠતા જ અનુભવો આ લક્ષણો, તો એ છે હાર્ટ એટેકની નિશાની
ભારતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કેસ વધ્યા છે
હાર્ટ એટેકના લક્ષણોને ઓળખી સમયસર સારવાર કરાવી શકો છો
સવારના સમયે પરસેવો થતો હોય તો બની શકે તમારુ હાર્ટ યોગ્ય પંપ ન કરતુ હોય
સવારે ઉઠ્યા બાદ છાતીમાં દુખાવો થાય તો ન કરશો નજરઅંદાજ
સવારના સમયે શ્વાસ ચઢતો હોય તો તાત્કાલિક ડોક્ટરને બતાવો
સવારે ઉઠીને ખાંસી આવવી એ પણ ન અવગણવા જેવુ લક્ષણ
રોજ સવારે ગભરામણ થવી કે ચક્કર આવવા તે છે હાર્ટ એટેકનું લક્ષણ
ડાબા હાથમાં દુઃખાવો કે એન્ગ્ઝાઈટીનો અનુભવ થવો તે છે હાર્ટ એટેકની સાઈન
Happy hormones નેચરલી વધારી શકો છો આ રીતે...