શું તમને એવું લાગે છે કે તમારો પાર્ટનર હમણાં તમારાથી થોડા દૂર જઈ રહ્યા છે, તો આ છે કારણો 

તેમના મોહને પ્રેમ સમજવાની તમારી ભૂલ 

તમારો પાર્ટનર તમારામાં ઇન્ટરેસ્ટ ઓછો લેશે 

તમારા પાર્ટનરને કોઈ બીજો વ્યક્તિ ગમવા લાગ્યો છે 

વાત વાતમાં શક કરવાની અનોખી ટેવ 

તમારા દ્વારા કરાએલ વખાણો માટે પાર્ટનર યોગ્ય પ્રતિભાવ નથી આપતા 

તમારા જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે ધ્યાનનો અભાવ

ઈમોશનલ વાતું કરવાના બદલે સેક્સ વિશે વધુ વાત કે માંગ 

તમે હવે એમના માટે પ્લસ-વન નથી તેવું દર્શાવું