ગળ્યું ખાવાનું મન છે અને વજનની પણ ચિંતા છે, તો ખાવ આ સ્વીટ ડિશ
ગળ્યું ખાવાના હેલ્ધી ઓપ્શન્સ આ રહ્યા, ડિનર બાદ મીઠામાં ખાઈ શકો આ વસ્તુઓ
વજન વધવાના ટેન્શનને છોડીને ખાવ ખજૂર, સ્મુધી કે ખજૂર મિલ્ક પણ પી શકો
દહીં અને ગોળ અનેક પોષક તત્વોથી ભરપૂર, નેચરલ સ્વીટનર
ચિયા પુડિંગ કોકોનટ કે બદામ મિલ્કમાં બનાવો, તેમાં ફળ, મધ અને ડ્રાયફ્રુટ્સ નાંખો
બેરીઝ વજન પણ ઘટાડશે અને મીઠાનું ક્રેવિંગ પણ શાંત કરશે
નાળિયેરની મલાઈ સરળતાથી ડાયેટમાં સામેલ કરી શકાશે
એક સ્ત્રી કોઈ પણ વ્યક્તિ પાસેથી ઈચ્છે છે આ છ વસ્તુઓ