ગરમીમાં આ વસ્તુઓ ખાશો તો કોલેજનની કમી નહીં થાય, સ્કિન યુવાન રહેશે
ગરમીમાં સ્કિન બેજાન દેખાય છે, તેનું કારણ છે કોલેજનની કમી
ટામેટામાં રહેલા લાઈકોપીનના કારણે તડકા સામે રક્ષણ મળે છે, સ્કીન યુવાન રહે છે
સંતરામાં રહેલું વિટામીન સી કોલેજનના નિર્માણ માટે જરૂરી, ફ્રી રેડિકલ્સથી બચાવશે
ફ્લેક્સસીડ્સ, ચિયા સીડ્સ, સનફ્લાવર સીડ્સ સુપર ફુડ, કોલેજનને સંરક્ષિત રાખશે
ફ્લેક્સસીડ્સ, ચિયા સીડ્સ, સનફ્લાવર સીડ્સ સુપર ફુડ, કોલેજનને સંરક્ષિત રાખશે