વધુ અથાણાં ખાતા હો તો થઇ જાવ સાવધાનઃ અનેક બીમારીનો ખતરો

કેટલાક લોકોને અથાણાં ખાવા ખૂબ પસંદ હોય છે

રોટી સાથે શાકના બદલે અથાણાં ટેસ્ટી લાગતા હોય તેવા અનેક લોકો

વધુ પડતુ સેવન શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ હાઇ કરશે

વધુ માત્રામાં ખાવાથી ગેસ્ટ્રિક કેન્સરનો ખતરો, ગેસ કે અલ્સર પણ થઇ શકે

બ્લડ પ્રેશરની સમસ્યા વધશે, હાર્ટની બીમારીઓનો ખતરો

ઓછી માત્રામાં ખાવ અને બને તો રોજ અથાણાં ન ખાવા