કીવી ખાશો તો બીપી કન્ટ્રોલમાં રહેશે, બીજા પણ અમેઝિંગ ફાયદા
પોષણથી ભરપૂર આ ફળ પાચન અને હ્રદયને સ્વસ્થ રાખશે
તેનો ખાટો મીઠો સ્વાદ વિટામીન સીનો સારો સ્ત્રોત
શરદી-ખાંસીથી રાહત મળશે અને શરીરને વાઈરલથી બચાવશે
ગેસ, કબજિયાત, પેટની ગરબડ દૂર કરશે, ભોજન સરળતાથી પચાવશે
બીપીને નિયંત્રિત કરી કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડશે, તેથી હ્રદયરોગનો ખતરો ઘટશે
સ્કિનને સ્વસ્થ અને ચમકદાર બનાવશે, એજિંગ પ્રક્રિયા ધીમી પાડશે
ઈફ્તારમાં સૌથી પહેલા ખજૂર કેમ ખાવામાં આવે છે?