દરરોજ સવારે ખાલી પેટે ખાશો લસણ તો આ રોગોથી રહેશો દૂર
લસણનો ઉપયોગ શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવશે
આંતરડાના આરોગ્ય માટે લસણનું સેવન છે ફાયદાકારક
વજન ઘટાડવાની કોશિશમાં હોવ તો લસણનું સેવન છે બેસ્ટ
દરરોજ સવારે ખાલી પેટે તેને ખાવાથી પેટની બીમારી થશે દૂર
શરદી, ઉધરસ કે અન્ય ઈન્ફેક્શનથી પણ આપશે રાહત
હેલ્થની આ તકલીફ હોય તો ભૂલથી પણ ન ખાતા ભીંડા