દૂધ સાથે ખજૂર ખાશો તો હાડકા બનશે મજબૂત અને એનર્જી થશે ડબલ

ખજૂરમાં રહેલું ફાઈબર અને દૂધના પ્રોબાયોટિક્સ પાચનતંત્રને બહેતર બનાવશે

ખજૂરમાં આયરન ભરપૂર જે એનીમિયાથી બચાવશે, દૂધમાં વિટામીન બી-12 આયરનનું શોષણ કરશે

દૂધ અને ખજૂર બંનેમાં પોટેશિયમ, બીપીને નિયંત્રણમાં રાખશે

એન્ટિઓક્સિડન્ટ દિલની બીમારીઓથી બચાવશે

ખજૂરમાં વિટામીન સી, ત્વચાને સ્વસ્થ રાખશે, દૂધનું વિટામીન બી-12 મગજ માટે બેસ્ટ