રીંગણ ખાશો તો બીમારીઓથી બચશો

કેટલાકને રીંગણ ખૂબ ભાવે તો કેટલાક તેનાથી ભાગે

રીંગણ છે વિટામીન B6ની સાથે પોષકતત્વોનો ભંડાર

તેમાં રહેલું ફાઈબર પાચનને સુધારશે, કબજિયાત દૂર કરશે

બીપી અને કોલેસ્ટ્રોલ ઘટાડશે, તેથી હ્રદય રોગનું જોખમ થશે ઓછુ 

રીંગણમાં રહેલું ફાઈબર અને ક્લોરોજેનિક એસિડ બ્લડ શુગર ઘટાડશે

એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી કેન્સરને રોકવામાં કરશે મદદ

કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકા મજબૂત બનાવશે, ઓસ્ટિયોપોરોસીસથી બચાવશે