પૂરતી ઊંઘ નહીં લો તો સ્કીનને થશે આટલા નુકશાન
સારી ઊંઘ નહીં મળે તો શરીરની સાથે સ્કિનને પણ થશે અનેક પરેશાની
આંખો નીચે આવી જશે ડાર્ક સર્કલ્સ અને આંખો પર સોજો
ઊંઘની કમીના લીધે એલર્જી, રેશીઝ થઈ શકે છે
ચહેરાનો-સ્કીનનો રંગ ફીકો પડી શકે છે, જવાનીમાં ચહેરા પર કરચલીઓ થઈ શકે
તમારી સ્કિન રુક્ષ અને ડલ બની જશે, પિંપલ્સ પણ થઈ શકે
સારી ઊંઘ નહીં મળે તો શરીરની સાથે સ્કિનને પણ થશે અનેક પરેશાની
પાન મોદક બનાવો, ખૂબ સરળ રીતથી