બેક પેઈનથી પરેશાન હો તો લાઈફસ્ટાઈલમાં કરો થોડો ચેન્જ

ખરાબ લાઈફસ્ટાઈલ અથવા મેડિકલ કન્ડિશન છે જવાબદાર

લાંબા સમય સુધી ઊભા રહેવાનું ટાળો, વચ્ચે રેસ્ટ લેતા રહો

સતત બેસવામાંથી પણ  બ્રેક લો, નહીં તો આવશે સ્પાઈન અને મસલ્સ પર દબાણ

પીઠને યોગ્ય પોશ્ચરમાં રાખો, નહીં તો વધશે પેઈન

વજનને કન્ટ્રોલમાં રાખો અને રોજ એક્સર્સાઈઝ કરો

હેવી સામાન ઉઠાવતી વખતે રાખો ધ્યાન