સ્ટ્રીટ ફૂડ સાથે પ્રેમથી ખાઇ રહ્યા છો મેયોનીઝ, તો જાણી લો નુકસાન
શું તમે પણ છો સ્ટ્રીટ ફૂડના શોખીન, દરેક વસ્તુમાં લગાવવી ગમે છે મેયોનીઝ?
મોમોઝ, સેન્ડવીચ, બર્ગર, રોલ, પાસ્તા, પિત્ઝા વગેરે સ્ટ્રીટ ફૂડ જાણે મેયોનીઝ વગર અધૂરા
મેયોનીઝમાં ઓમેગા-6 ફેટી એસિડ, જે હાઇ બ્લડ પ્રેશરનો ખતરો વધારશે
મેયોનીઝ હાર્ટ માટે છે ગંભીર, હાર્ટ સ્ટ્રોક અને એટેકની શક્યતાઓ વધે છે
ડાયાબિટીસ ધરાવતા લોકો તો મેયોનીઝથી દૂર જ રહે
મેયોનીઝ ખાવાથી વધી શકે છે વજન, લિમિટમાં ખાઇ શકો
મેયોનીઝમાં કેલરીનું પ્રમાણ વધુ, અનહેલ્ધી ફેટ વધી જાય છે
આજીનોમોટોના ઉપયોગથી બનેલું ચાઇનીઝ ફૂડ કેમ છે હાનિકારક?