સિગારેટ સાથે ચા પીવાનો શોખ હશે તો નોતરશો અનેક બીમારીઓ
ચા અને સિગારેટ છે ખતરનાક કોમ્બિનેશન, ગંભીર રોગોનો ખતરો
ચાની ચુસ્કી સાથે સિગારેટનો કશ તમારી જિંદગીના દિવસો ઘટાડશે
ચા અન્નનળીના સેલ્સને નુકશાન પહોંચાડે છે, સાથે સિગારેટથી સેલ્સ ડેમેજ થવાનો ખતરો ડબલ
ચામાં રહેલું કેફીન ડાઈજેશનને પ્રભાવિત કરે, સાથે સ્મોકિંગ કરવાથી નિકોટીનની માત્રા વધશે
હાર્ટ એટેક, પેટનું અલ્સર, નબળી યાદશક્તિ, બ્રેન સ્ટ્રોકનું રિસ્ક અને એજિંગ વહેલું પણ આવી શકે
ઓક્ટોબરમાં ઑફ એર થઈ જશે આ શો