લાંબો સમય કોમ્પ્યુટર વર્ક કરી રહ્યા હો તો આ રીતે આંખોને આપો આરામ

દર 20 મિનિટ બાદ 20 સેકન્ડ માટે સ્ક્રીન પરથી નજર હટાવો

આંખોની એક્સર્સાઈઝ કરો, બ્લડ સર્ક્યુલેશન સારું થશે

પલક ઝપકાવતા રહો, નહિતર ડ્રાય આઈની સમસ્યા થઈ શકે છે

એન્ટી ગ્લેર ચશ્મા પહેરો અથવા કોમ્પ્યુટર ગ્લાસનો ઉપયોગ કરો

આંખને સ્વચ્છ પાણીથી ધુઓ, થાક દૂર થશે, આંખો ફ્રેશ લાગશે

હેલ્ધી ડાયેટ લો, લીલા શાકભાજી, ગાજર, પાલક, વિટામીન એથી ભરપૂર ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરો