ન્હાવું એ સુખદાયી અને આરામદાયી હોય છે
પરંતુ શું તમે જાણો છો ગમે તે સમયે ન્હવાથી શરીરને નુકસાન થાય છે
ગમે તે સમયે ન્હાવાથી તમારા શરીરની અગ્નિ પ્રભાવિત થાય છે
જમ્યા બાદ તુરંત ન્હાવાનું ટાળવું જોઈએ
કારણ કે જમવાનું પાચન કરવા માટે અગ્નિની જરુર પડે છે
તાવ આવવા પાછળ પણ તમારા શરીરનું બગડેલ અગ્નિ કાર્ય છે
સવારે કસરત કર્યા પછી સ્નાન કરવું સારું માનવામાં આવે છે
સૂર્ય માથે ચડે તે પહેલા સવારે સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો