જો તમે પણ રોજ લિપસ્ટિક લગાવો છો તો ચેતી જજો!બ્રાન્ડેડ કંપનીઓની લિપસ્ટિકમાં પણ કેમિકલનો પ્રયોગ કરવામાં આવે છે
જો તો તમે પણ રોજ લિપસ્ટિકનો ઉપયોગ કરો છો તેના ગંભીર પરિણામ આવી શકે છે
ઘણી મહિલાઓ તો લિપસ્ટિકનો આઈશેડો તરીકે ઉપયોગ કરે છે જે બળતરાનું કારણ બની શકે છે
લિપસ્ટિક પેટ વડે પેટમાં જાય છે જે આગળ જતા પેટ દર્દ, કિડની અને લીવર સંબધિત સમસ્યા થઈ શકે છે
જો કોઈ ગર્ભવતી મહિલા લિપસ્ટિકનો ઉપયોગ કરે છે તો લિપસ્ટિકમાં રહેલ લેડ ભ્રૂણને નુકસાન કરે છે. તેમજ મિસકૈરેજની સમસ્યા પણ થઈ શકે છે
તેમજ લિપસ્ટિકમાં રહેલ લેડ ન્યુરલ ડેમેજ એટલે કે મગજ સંબંધી ક્ષતિનું કારણ બને છે
લિપસ્ટિકના ઉપયોગ પર વિશેષજ્ઞોનુ કેહવું છે કે તેની દ્વારા એલર્જી થવાની શક્યતાઓ વધી શકે છે
લિપસ્ટિકના ઉપયોગ પર વિશેષજ્ઞોનુ કેહવું છે કે તેની દ્વારા એલર્જી થવાની શક્યતાઓ વધી શકે છે
વધુ વાંચવા અહીં ક્લિક કરો