આ સંકેત દેખાય તો સમજજો તમે છો ડિપ્રેશનના શિકાર

સતત દુઃખી અને એકલતાનો અનુભવ 

કોઇ કામમાં રસ કે રુચિ ન રહેવા

ભૂખ અને વજનમાં પરિવર્તન આવવું

ઉંઘ બિલકુલ ન આવવી અથવા તો વધારે આવવી

થાક વધુ લાગવો અને એનર્જી ઓછી લાગવી

જરુર કરતા વધુ ગુસ્સો આવવો

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી અને સુસાઇડના વિચાર આવવા