સ્કીન ઓઈલી હોય તો આ રીતે કરો કેર, અપનાવો ઘરગથ્થુ ઉપચાર
મુલતાની માટીમાં ગુલાબજળ નાંખીને પેસ્ટ બનાવો, 15 મિનિટ રાખીને ધોઈ લો
ટામેટાનો રસ લઈ તેનાથી હળવે હાથે મસાજ કરો, 10 મિનિટ બાદ ધોઈ લો
લીંબુ અને મધને મિક્સ કરીને 10 મિનિટ લગાવો, ઠંડા પાણીથી ધોઈ લો
ચંદન પાવડરમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો, 15 મિનિટ બાદ ઠંડા પાણીથી ધુઓ
તાજા ખીરાને ક્રશ કરી તેનો રસ કાઢો, ચહેરા પર 15 મિનિટ લગાવી ધોઈ લો
આમાંથી કોઈ પણ ઉપાય વીકમાં 2થી 3 વખત કરો
બ્લડ શુગર કન્ટ્રોલ કરશે તજનું પાણી, બીજા પણ કમાલના ફાયદા