વરસાદમાં ભેજના કારણે ચહેરો કાળો પડી ગયો હોય તો આ રીતે નિખારો

વરસાદની સીઝનમાં  ખૂબ થાય છે ખીલ, ફોડલીઓ અને સ્કીન બને છે નિસ્તેજ

સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો, વોટરપ્રૂફ ક્રીમ તમને ડસ્ટ, દૂષિત પાણીથી બચાવશે

સ્કિન ટોનર તમારા ચહેરાની કેર કરશે, બંધ પોર્સને ખોલશે, રાતે લગાવો ટોનર

ક્લિન્ઝિંગ મિલ્કથી સાફ કરો ચહેરો, ચહેરા પર જમા ગંદકી સાફ થશે

શરીરમાં પાણીની કમી ન થવા દો, ડિહાઈડ્રેટ રહો

રાતે માસ્કનો પ્રયોગ કરો, રંગત જળવાયેલી રહેશે

ફળોનું સેવન કરતા રહો. ફળોને ચહેરા પર ફેશિયલની જેમ પણ ઉપયોગ કરી શકો