પાચનતંત્ર ખરાબ હોય તો લો આ પ્રોબાયોટિક ફુડ્સ

પ્રોબાયોટિક્સ ફુડમા રહેલા સારા બેક્ટેરિયા મેટાબોલિઝમને રાખશે વ્યવસ્થિત

ઇમ્યુનિટી મજબૂત બનવાની સાથે સાથે વજન પણ ઘટશે

ડેંડિલિયન નામની કડવી વનસ્પતિ આંતરડાની હેલ્થ સુધારશે, પી શકો તેની ગ્રીન ટી

જેરૂસલેમ આટિચોક નામનુ કંદ પ્રોબાયોટિકનો ખજાનો

ડુંગળી ગુડ બેક્ટેરિયા સાથે ઇમ્યુનિટી વધારશે, પેટની હેલ્થ સુધારશે

લસણ આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે. હાર્ટ પણ રહેશે હેલ્ધી