હેરફોલ વધી રહ્યો હોય તો હેલ્ધી હેર માટે અપનાવો આ ટિપ્સ
ખાણીપીણી અને હેરની હેલ્થને છે સીધો સંબંધ
પ્રોટીન, વિટામીન એ, બી, સી, ડી અને ઈને ડાયટમાં કરો સામેલ
વાળમાં સારા આયુર્વેદિક તેલથી માલિશ કરો, કોરા વાળ ન ધુઓ
હેરફોલ રોકવાનો દાવો કરતા નહીં, પરંતુ માઈલ્ડ શેમ્પનો ઉપયોગ કરો
હેરફોલ રોકવાનો દાવો કરતા નહીં, પરંતુ માઈલ્ડ શેમ્પનો ઉપયોગ કરો
ભીના વાળમાં કાંસકો ન ફેરવો, હેર સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ ઓછો કરો
બેક પેઈનની સમસ્યાથી પરેશાન હો તો લાઈફસ્ટાઈલમાં કરો થોડો બદલાવ