મેથી એમનેમ ન ફાકતા, સ્પ્રાઉટેડ હશે તો થશે અનેક ગણો ફાયદો
મેથી દાણાને અંકુરિત કરવાથી સરળતાથી થાય છે ડાઈજેસ્ટ
પાવડર ક્યારેક ગેસ કે બ્લોટિંગની સમસ્યા કરી શકે છે
ખાલી મેથી ફાકવાથી થઈ શકે છે પેટમાં બળતરા કે એસિડિટી
બ્લડ શુગર લેવલ ઘટશે, ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી
મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સમાં ઉપયોગી, પેઈનકિલરની નહીં રહે જરૂર
કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સમાં રાખશે અને હાર્ટ હેલ્થ સુધારશે
સવારે ઉઠીને કેમ પીવું જોઈએ કિસમિસનું પાણી