આ સીઝનમાં પાચન નબળું પડી ગયું હોય તો અજમો ખાવ
અજમો પાચનતંત્રને મજબૂત કરશે, ગેસ, અપચો, પેટ ફુલવું જેવી તકલીફ દૂર થશે
એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ સાંધા, માથું અને માંસપેશીઓના દુખાવામાં રાહત આપશે
રોગપ્રતિકારક ક્ષમતા વધારશે, દર્દ નિવારક તરીકે કામ કરશે
શરદી-ખાંસી, તાવ અને ગળાના દુખાવામાં રાહત આપશે
અજમાના તેલને નારિયેળ તેલમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળની દરેક સમસ્યા દૂર થશે
દશેરા પર કરો આ ઉપાય, નેગેટિવિટિ થશે દૂર, ખુશીઓ મળશે