ઘી અને તેલ બંનેમાં જમવાનું બનાવતા હો તો...
ઘી અને તેલ બંનેનો કુકિંગમાં ઉપયોગ હેલ્થ માટે યોગ્ય કે અયોગ્ય?
ઘી અને તેલ બંનેમાં છે ગુડ ફેટ
ઘીમાં હોય છે તેલ કરતા વધુ પોષકતત્વો
માર્કેટમાં મળે છે અનેક પ્રકારના ઓઇલ, ઓલિવ, એવોકાડો અને સનફ્લાવર હાર્ટ માટે બેસ્ટ
નાસ્તામાં તલનું તેલ, લંચ કે ડિનરમાં સરસવનુ અને દાળમાં ઘીનો તડકો લગાવો
વઘારમાં કદી ઘી અને તેલ એક સાથે મિક્સ ન કરો
તેના કારણે ખોરાકમાં હાનિકારક ઘટક ઉત્પન્ન થાય છે
જવાની ટકાવી રાખવા 30ની ઉંમરથી જ ખાવ આ સુપરફુડ્સ